COMMISSIONERATE OF HIGHER EDUCATION

Government of Gujarat

"Adhayapak Sahayak" in Grant-in-aid Colleges-Year 2018-19 RECRUITMENT

ઉમેદવારોના વેરિફેકેશન સંબંધી મહત્વની સૂચના new
  • 1. ઉમેદવારે અરજી પત્રમાં દર્શાવેલ ન હોય તેવી કોઇ પણ નવી બાબત વેરિફીકેશન દરમ્યાન ઉમેરી શકાશે નહિં.
  • 2. ઉમેદવારે અરજીમાં દર્શાવેલ તમામ અનુભવ, શૈક્ષણિક લાયકાત, કેટેગરી, અને પ્રકાશનને લગતા ગુણાંકન સંબંધી તમામ આધારો વેરીફીકેશન વેળા રજુ કરવાના રહેશે, જે માટે કોઇ સમય આપવામાં આવશે નહીં.
  • 3. પીએચ.ડી. નોટિફીકેશન, રજીસ્ટ્રેશન જુલાઇ 2009 પહેલાનુ હોય તો ડીન કે વી.સી., તે સિવાય રજીસ્ટ્રારનુ પૂર્તતા પ્રમાણપત્ર, ઉમેદવારની એમ.ફીલ. કે પીએચ.ડી. ડીગ્રી ઓફ-કેમ્પસ ન હોવાનુ પ્રમાણપત્ર રજુ કરવુ.
  • 4. શૈક્ષણિક અનુભવ માટે નિમણુક બાદ યુનિવર્સિટી તરફથી મળેલ માન્યતાનો પત્ર રજુ કરવો.
  • 5. પ્રકાશન સંદર્ભે ISBN ફાળવાયા અંગે રાજા રામમોહન રોય સંસ્થાનો આધાર રજુ કરવો.
  • Documents verification call letter can be downloaded from website on 5th June, 2018, 18.00 o'clock onwards.
  • જે ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરેલ હોય તથા ફોર્મમાં જરૂરી વિગતો ભરી ચલન ડાઉનલોડ કરેલ હોય પરંતુ બેંકની હડતાલનાં કારણે ચલન ફી બેન્કમાં જમા કરાવેલ ન હોય તેવા સંજોગોમાં ઉમેદવાર પોતાની અરજી કન્ફર્મ કરી ન શકયા હોય તેઓ તા. ૦૨-૦૬-૨૦૧૮ Banking hours દરમ્યાન ચલન થી ફી ભરી શકશે અને તે પછી તા. ૦૪-૦૬-૨૦૧૮ સાંજે ૧૭:૫૯ કલાક સુધી અરજી ફોર્મ કન્ફર્મ કરી શકશે. ફોર્મ ભરવા માટે રજીસ્ટ્રેશન અને ફોર્મની વિગતો ભરી ચલન ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ અને સમય જાહેરાત માં દર્શાવેલ છે તે મુજબ યથાવત રહેશે.